અવયવ પાડો : $2 x^{2}+y^{2}+8 z^{2}-2 \sqrt{2} x y+4 \sqrt{2} y z-8 x z$
આપેલી બહુપદીઓની ઘાત જણાવો : $2-y^{2}-y^{3}+2 y^{8}$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ મેળવો : $(-2 x+5 y-3 z)^{2}$
$x + 2$ એ $x^3 + 3x^2 + 5x + 6$ અને $2x + 4$ નો અવયવ છે કે નહી તે ચકાસો.
જ્યારે $x^{4}+x^{3}-2 x^{2}+x+1$ એ $x-1$ વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો.